NEWS & ANNOUNCEMENTS
Welcome to The Saurashtra Co-Operative Bank Ltd. |
“આપણી બેંક સૌરાષ્ટ્ર બેંક”

Chairman's Message

Vallabhbhai G. Patel

આપણી સૌરાષ્ટ્ર કો. ઓ. બેંક લી. ઉતરોત્તર પ્રગતીના પંથે છે. ૨૦૧૭-૧૮ માં જે થાપણો રૂ! ૧૪૦.૭૯ લાખ હતી તે આજ વધીને રૂ! ૧૪૭.૩૬ લાખ થવા પામી છે તથા ધિરાણ રૂ! ૫૩.૪૯ લાખ માંથી રૂ! ૬૬.૭૬ લાખ થયેલ છે. આજ સુધીમાં આપણી બેંકે ૯૦૦૦ સિલાઈ મશીનમાં  ૮ % ના દરે ધીરાણ કરેલ છે. જેનો લાભ આ વિસ્તારની મધ્યમ વર્ગની બહેનોને મળેલ છે. આપણી બેંક માઈક્રો ફાઈનાન્સમાં અગ્રેસર છે. આપણી બેંકની આ પ્રગતીનો યશ અમારા ગ્રાહકોના ફાળે જાય છે.