Phone : 079-22745288
-
-
Email : info@saurashtrabank.com
Phone : 079-22745288
Email : info@saurashtrabank.com
Chairman
આપણી સૌરાષ્ટ્ર કો. ઓ. બેંક લી. ઉતરોત્તર પ્રગતીના પંથે છે. ૨૦૧૯-૨૦૨૦ માં જે થાપણો રૂ! ૧૬૯૯૪ .૨૪ લાખ હતી તે આજ વધીને રૂ! ૧૯૯૪૧.૮૧ લાખ થવા પામી છે તથા ધિરાણ રૂ! ૮૦૨૪.૬૩ લાખ માંથી રૂ! ૯૦૭૨.૪૨ લાખ થયેલ છે. આજ સુધીમાં આપણી બેંકે ૯૫૬૪ સિલાઈ મશીનમાં રૂ! ૯૯૧.૦૫ લાખ ધીરાણ કરેલ છે. જેનો લાભ આ વિસ્તારની મધ્યમ વર્ગની બહેનોને મળેલ છે. આપણી બેંક માઈક્રો ફાઈનાન્સમાં અગ્રેસર છે. આપણી બેંકની આ પ્રગતીનો યશ અમારા ગ્રાહકોના ફાળે જાય છે.